જીએસટી(GST) વિશેની ટૂંકમા માહીતી

Title
                                                    •જીએસટી(GST) વિશેની ટૂંકમા માહીતી•
1.GST નું પૂરું નામ
✔Goods and Service Tax
2. GST નો નોધણી નંબર કેટલા આંકડા નો છે?
✔ 15 આંકડા, પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવેછે, 3 થી 12 સુધીનાં આંકડા PAN નમ્બર દર્શાવે છે.
3. GST બીલનું પ્રારૂપ તૈયાર pકરનાર સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?
✔અસીમદાસ ગુપ્તા (2000 ની સાલમાં NDA ની સરકાર વખતે)
4. ભારતમાં GST લાગુ કરવાનો વિચાર કોને આવ્યો?
✔ વિજય કેલકર સમિતિ 2003
5. GST કાઉન્સિલ (પરિષદ) બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી?
✔ અમિત મિત્રા (2016)
6. GST ની પ્રથમ કાઉન્સિલ (પરિષદ) મીટીંગ ક્યારે યોજાઈ હતી?
✔23 સપ્ટેમ્બર 2016
7. GST કાઉન્સિલ (પરિષદ) માં કેટલા સભ્યો છે.
✔33 સભ્યો
8. GST ના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી?
✔ 18 બેઠક
9. GST બીલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું?
✔અરુણ જેટલી (ફેબ્રુઆરી 2015માં)
10. GST બીલ *રાજ્યસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૩ ઓગસ્ટ ૨૦૧૬
11. GST બીલ *લોકસભા* માં ક્યારે પસાર થયું?
✔ ૮ ઓગસ્ટ ૨૦૧૬
12. GST બીલ પર *રાષ્ટ્રપતિએ* ક્યારે મંજૂરી આપી?
✔8 સપ્ટેમ્બર 2016
13. GST બીલ *વિધાનસભામાં* પસાર કરનાર *પ્રથમ* રાજ્ય કયું?
✔ અસમ ૩ ઓગસ્ટ ૨૦૧૬ 
ગુજરાત  (23 ઓગસ્ટ 2016 ના રોજ)
14. GST કાયદા અંતર્ગત SGST બીલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું?
✔09 મે 2017 અને આજ દિવસે ગોવા વિધાનસભા એ પણ SGST બીલ પસાર કર્યું હતું.
15. GST બીલ વિધાનસભામાં પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું
✔  જમ્મુ અને કાશ્મીર , GSTનો અમલ થયા બાદ ૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ
16. GSTમાં ટેક્સના કેટલા સ્લેબ છે?
✔ 5 સ્લેબ (0%, 5%, 12%, 18% 28%)
17. GST ના પ્રકાર કેટલા છે કયા કયા?
✔4 પ્રકાર, ( *C* GST - સેન્ટ્રલ, *S* GST - સ્ટેટ, *I* GST - ઇન્ટિગ્રેટેડ *UT* GST - યુનિયન ટેરીટરી
18. GST કેવા પ્રકાર નો ટેક્સ છે.
✔ પરોક્ષ (અપ્રત્યક્ષ) Indirect
19. GST ના અમલ થી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા?
✔17 ટેક્સ
20. અત્યારે વિશ્વમાં સૌથી વધુ GSTનું સ્લેબ કયા દેશ માં છે?
✔ભારત 28% , ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટીના 27%
21. કયો કર GST આવ્યા પછી પણ ચાલુ છે?
✔ આવકવેરો (Incometax)
22. GST માં વેપારીઓએ કેટલા રીટર્ન ફોર્મ ભરવા પડશે?
✔  વર્ષના કુલ *37* ફોર્મ
તારીખ 1 થી 10 - 1
તારીખ 11 થી 20 - 2
તારીખ 21 થી 30/31 - ૩
મહિનાના 3 ફોર્મ વર્ષ માં 3*12=36+1વાર્ષિક *કુલ 37*
23. GST ના અમલ માટે બંધારણીય સુધારા બીલ કયા નંબર નું હતું?
✔122મુ
24. GST ના અમલ માટે બંધારણીય સુધારા કયા નંબરનો હતો?
✔101
25. ભારત માં GST નો અમલ ક્યારથી થયો?
✔ 1 જુલાઈ 2017
26. GST નો અમલ કરનાર દેશોમાં ભારત નો ક્રમ કયો?
✔ 161 મો
27. ભારત પહેલા GST નો અમલ કરનાર દેશ કયો?
✔ મલેશિયા 1 એપ્રિલ 2015
28. વર્ષ 2018 માં કયો દેશ GST લાગુ કરવા જઈ રહ્યું છે.
✔ સાઉદી અરેબિયા


*જીઅેસટી ની સાદી અને સરળ માહીતી મેળવવા નીચેની ફાઇલ ડાઉનલોડ કરો..

               Click Here To Download

Footer
Share on Google Plus